A journalist asked sunny leone her night rates got slapped
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • …જ્યારે સુરતમાં રિપોર્ટરે સની લિયોનીને સવાલ કરતાં કહ્યું- ‘તું એક રાતના …’

…જ્યારે સુરતમાં રિપોર્ટરે સની લિયોનીને સવાલ કરતાં કહ્યું- ‘તું એક રાતના …’

 | 3:27 pm IST
  • Share

સની લિયોનીનું નામ હાલમાં તો બોલિવૂડ અભિનેત્રી તરીકે ટોપમાં લેવામાં આવે છે. પરંતુ તે આ ઈન્ડસ્ટ્રીમાં આવી એ પહેલાં પોર્ન ઈન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકી છે એ વાત જગજાહેર છે. એ ઈન્ડસ્ટ્રીમાં તેણે ખાસ્સુ નામ કમાયું છે. હાલમાં તો સનીનું ફેન ફોલોઈંગ પણ મોટું છે. સોશિયલ મીડિયા પર પણ તેને 50 લાખ જેટલા લોકો ફોલો કરે છે. ત્યારે એક વખત સની લિયોનીને પત્રકારે અટપટ્ટો સવાલ કરીને હાહાકાર મચાવી દીધો હતો.

કેટલાય વર્ષો પહેલાં સની લિયોની એ ઈન્ડસ્ટ્રીને છોડી ચૂકી છે. પરંતુ હજુ ક્યારેક તેના કિસ્સા વાયરલ થતાં રહે છે. કેટલાક વર્ષો પહેલાં સની લિયોની સુરતમાં એક ઈવેન્ટમાં મહેમાન બનીને આવી હતી. ત્યાં હોટલમાં કેટલાક પત્રકારો પણ હતા. અને તેણે સનીનું ઈન્ટરવ્યૂ પણ કર્યું હતું. ત્યારે કંઈક એવો સવાલ કર્યો કે બબાલ થઈ ગઈ હતી.

એક રિપોર્ટરે સની લિયોનીને પૂછ્યું કે- આપ પહેલા પોર્ન સ્ટાર હતી અને હવે બોલિવૂડની ફિલ્મ સ્ટાર બની ચૂકી છે તો હવે કેટલા પૈસા લો છો. રિપોર્ટરના આ સવાલ પર સન્ની ચોંકી ગઈ. સનીએ કહ્યું કે સવાલ ફરીથી પૂછ તો. રિપોર્ટરે તેને કહ્યું કે, એક રાતના કેટલા પૈસા લે છે. રિપોર્ટરના આ સવાલ પર સની લિયોનીનું ભડકવું એ સ્વાભાવિક છે. સનીએ તરત જ બધાની સામે એક થપ્પડ મારી દીધી.

આ વીડિયો પણ જુઓ: કોંગ્રેસના વધુ એક MLA કોરોના સંક્રમિત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન