A Man do amazing tricks with Clock numbers, video goes viral
  • Home
  • Videos
  • Featured Videos
  • ઘડિયાળમાં છુપાયેલ આંકડાકીય રહસ્ય તમને ખબર છે? આ અદ્ભુત Video જોઈ આશ્ચર્ય થશે

ઘડિયાળમાં છુપાયેલ આંકડાકીય રહસ્ય તમને ખબર છે? આ અદ્ભુત Video જોઈ આશ્ચર્ય થશે

 | 2:43 pm IST

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લોકો પોતાની અંદર છુપાયેલ ટેલેન્ટને વીડિયો થકી દુનિયા સામે રજૂ કરે છે. સોશિયલ મીડિયા પર તમને ઘણા એવા વીડિયો પણ જોવા મળે છે જે ખૂબ જ અદ્ભુત અને અનોખા હોય છે. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો ખૂબ વાયરલ થયો છે જે જોઈ તમને પણ આશ્ચર્ય થશે.

જી હાં, આ વાયરલ વીડિયોમાં એક શખ્સ ઘડિયાળના આંકડાકીય રહસ્યને ઉજાગર કરતા દેખાઈ રહ્યો છે. આમ તો સામાન્ય જીવનમાં આપણે સમય જોવા માટે ઘડિયાળને ઘણી વખત જોતા હોઈએ છીએ પરંતુ ક્યારે તેના અંદર છુપાયેલા આંકડાકીય રહસ્ય અંગે નથી વિચારતા. આ વીડિયો જોઈ તમે પણ એવો જ વિચાર આવશે. વીડિયોમાં શખ્સ ઘડિયાળના અલગ-અલગ આંકડાઓને વત્તા અને બાદબાકી કરી એક જ સંખ્યા લાવે છે. જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન