A Man Dragged behind Bike after two Unidentified Bikers Snatched rs.2.5 Lakh from Him
  • Home
  • Videos
  • Featured Videos
  • બદમાશોએ છીનવી લીધી પૈસાથી ભરેલી બેગ, બચાવવા માટે બાઇક સાથે ઢસડાતો રહ્યો શખ્સ

બદમાશોએ છીનવી લીધી પૈસાથી ભરેલી બેગ, બચાવવા માટે બાઇક સાથે ઢસડાતો રહ્યો શખ્સ

 | 8:09 pm IST

ન્યૂઝ એજન્સીએ તાજેતરમાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક શખ્સ બાઇકથી ઢસડાતા નજરે આવી રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાઇક ઝડપી ગતિએ આવે છે જેના પર બે લોકો હેલમેટ પહેરીને બેઠા છે અને પાછળ એક શખ્સ ઢસડાઈ રહ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ વીડિયો બિહારના હાજીપુરનો છે. જ્યારે બાઇક સવાર બે આરોપીએ શખ્સથી 2.5 લાખ રૂપિયા છીનવી લીધા. પરંતુ શખ્સે પોતાનું બેગ છોડ્યું નહોતું અને બાઇક સાથે ઢસડાતો રહ્યો. રિપોર્ટ પ્રમાણે બાઇકની સ્પીડ લગભગ કલાક દીઠ 50-60 કિમી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે આ મામલે હાલ વધુ માહિતી મળી નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન