A Man Modified Bicycle Video goes Viral on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • આ પંજાબી શખ્સનું સ્કૂટર છે અનોખું, જોઈને તમે પણ હસી-હસીને થઈ જશો લોટપોટ

આ પંજાબી શખ્સનું સ્કૂટર છે અનોખું, જોઈને તમે પણ હસી-હસીને થઈ જશો લોટપોટ

 | 10:21 pm IST

સોશિયલ મીડિયા પર સતત અતરંગી અને રમૂજી વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયો એવા હોય છે કે જોઈ લોકો અચરજ પામી જાય છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર એવો એક વીડિયો વાયરલ થયો છે. જે લોકો ઘણો પસંદ અને શેયર કરી રહ્યા છે.

આ વીડિયો ક્યાંનો છે અને વીડિયોમાં દેખાતો શખ્સ કોણ છે તે વિશે હાલ કોઈ સ્પષ્ટ માહિતી નથી પણ એવું માનવામાં આવી રહ્યું છે કે આ વીડિયો પંજાબ રાજ્યનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક શખ્સ દૂરથી સ્કૂટર ડ્રાઇવ કરતા નજરે આવે છે. પરંતુ રહસ્ય ત્યારે ઉજાગર થાય છે. જ્યારે તે શખ્સ નજીક આવે છે. ખરેખર, વીડિયોમાં દેખાતું આ સ્કૂટર નહીં પણ એક સાઇકલ છે. જેને સામેથી સ્કૂટરની જેમ મોડિફાઇ કરવામાં આવી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન