જો તમે પણ મોબાઈલ પર વાત કરતા બાઈક ચલાવો છો? તો આ વિડીયોને જરૂરથી જુઓ... - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જો તમે પણ મોબાઈલ પર વાત કરતા બાઈક ચલાવો છો? તો આ વિડીયોને જરૂરથી જુઓ…

જો તમે પણ મોબાઈલ પર વાત કરતા બાઈક ચલાવો છો? તો આ વિડીયોને જરૂરથી જુઓ…

 | 7:10 pm IST

અમે અને તમે ક્યારેક બાઈક ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરતા હોઈએ છીએ. પરંતુ તમે ક્યારેય વિચાર્યું કે તમારી આ નાની ભૂલ તમારું જીવન પણ છીનવી લે છે. અત્યારની ભાગંભાગ બાળા જીવનમાં લોકો ઘણા વ્યસ્ત રહે છે.

ઘણા લોકો બાઈક ચલાવતા મોબાઈલ પર બાઈક ચલાવતા જોવા મળે છે. પરંતુ ક્યારેક ક્યારેક આ બધી વસ્તુઓ દુર્ઘટનામાં પણ ફેરવાઈ જાય છે. હકીકતમાં હૈદરાબાદમાં એક શખ્સ બાઈક ચલાવતા મોબાઈલ પર વાત કરવાની કોશિશ કરતો હતો, જેના કારણે તેને પોતાનું જીવન ગુમાવવું પડ્યું હતું.

હૈદરાબાદમાં 35 વર્ષનો વ્યક્તિ ખોટી સાઈડમાં બાઈક ચલાવતો હતો, ત્યારે બીજી બાજુથી આવનારી બાઈક સાથે તે અથડાયો અને ત્યાં મૃત્યુ પામ્યો હતો. જાણવા મળ્યું છે કે તે મોબાઈલ પર વાત કરતો હતો અને રોન્ગ સાઈડ પર બાઈકને લઈને રોડ ક્રોસ કરવાની કોશિશ કરી રહ્યો હતો, ત્યારે આ ઘટના બની છે.