A miraculous mantra of Hanumanji which will remove all obstacles of life
  • Home
  • Featured
  • હનુમાનજીનો એક એવો ચમત્કારિક મંત્ર જે જીવનના તમામ વિઘ્નો દૂર કરશે, Video

હનુમાનજીનો એક એવો ચમત્કારિક મંત્ર જે જીવનના તમામ વિઘ્નો દૂર કરશે, Video

 | 9:15 am IST

વિરામ બાદ આપનુ સ્વાગત છે.આપ જોઈ રહ્યા છો ભક્તિ સંદેશ.દરેક મનુષ્ય હાલના સમયમાં ચિંતામાં છે કારણકે કોરોના વાયરસની બિમારીએ લોકોને ડરાવી નાખ્યા છે બેરોજગાર કરી નાખ્યા છે પરંતુ પ્રભુ જેની વ્હારે આવે તેનો બેડો પાર થઈ જાય છે તો આવો આજે એક હનુમાનજીનો એક એવો ચમત્કારિક શ્લોક જાણીએ કે જેના જાપથી સાહસ અને સિદ્ધિની થાય છે પ્રાપ્તિ…જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા.

આજના સમયમાં મનુષ્યના જીવનમાં અનેક સમસ્યાઓ છે જેના કારણે તેનુ મન નકારાત્મક વિચારોથી ભરાઈ જાય છે પરંતુ કહેવાય છે ને કે પ્રભુ સ્મરણ અને તેનું ભજન કિર્તન આપના જીવનમાં સકારાત્મકતા બક્ષે છે તો આવો હનુમાનના એક ભજન દ્વારા મનને શાંત બનાવીએ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન