A museum dedicated to centuries old alcohol bottles, glasses and production equipment
  • Home
  • Photo Gallery
  • Photos: It’s All About Alcohol: ખાસ હેતુથી અહીં ખોલાયું મ્યુઝિયમ

Photos: It’s All About Alcohol: ખાસ હેતુથી અહીં ખોલાયું મ્યુઝિયમ

 | 9:00 pm IST
  • Share

સદીઓ જૂની આલ્કોહોલની બોટલ, ગ્લાસ અને ઉત્પાદન સાધનોને સમર્પિત મ્યુઝિયમ કેન્ડોલિમમાં ખોલવામાં આવ્યું હતું. મ્યુઝિયમના સ્થાપક નંદન કુડચડકરે જણાવ્યું હતું કે મ્યુઝિયમ શરૂ કરવા પાછળનો ઉદ્દેશ ગોવાની સમૃદ્ધ વિરાસત, ખાસ કરીને ફેનીની વાર્તા અને મજબૂત સ્થાનિક પીણા વિશે વિશ્વને વાકેફ કરવાનો હતો. આલ્કોહોલ મ્યુઝિયમના સીઈઓ આર્માન્ડો ડુઆર્ટે કહ્યું છે 2016માં સરકારે ફેનીને ‘હેરિટેજ ડ્રિંક’ તરીકે જાહેર કર્યું હતું. તે જરૂરી છે કેમકે અનેક સંસ્કૃતિઓએ શેમ્પેન અને વોડકાને ઉકાળાના રૂપમાં પણ અપનાવ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો