A Person Releasing Rat in McDonald's Store
  • Home
  • Videos
  • Featured Videos
  • રેસ્ટોરન્ટની અંદર આ વ્યક્તિએ કર્યો એવો પ્રેંક, વીડિયો જોઈ થઈ જશો હેરાન

રેસ્ટોરન્ટની અંદર આ વ્યક્તિએ કર્યો એવો પ્રેંક, વીડિયો જોઈ થઈ જશો હેરાન

 | 1:33 pm IST

એક રેસ્ટોરન્ટમાં કઇક એવું થયું કે જેને સાંભળીને તમે પણ હૈરાન થઈ જશો. ન્યૂ જર્સીના મેકડોનાલ્ડના સ્ટોરમાં એક વ્યક્તિએ એવો પ્રેંક કર્યો કે જેની ચર્ચા બધી જગ્યાએ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખબૂ વાયરલ થઈ રહ્યો છે. આ વ્યક્તિએ મજાક-મસ્તીમાં સ્ટોરની અંદર એક ઉંદર થોડી દીધું. જેના પછી ત્યાં હાજર લોકોમાં ગભરાટ ફેલાતા નાસભાગ મચી ગઈ.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ બાળક સાથે મેકડોનાલ્ડના સ્ટોરમાં પહોંચે છે. તેના હાથમાં એક ડબ્બો હોય છે જેમાં સફેદ ઉંદર છે. વ્યક્તિ સ્ટોરની અંદર જાય છે અને ડબ્બો ખોલી દે છે. પછી ઉંદરને જોઇ લોકો ગભરાઈ જાય છે અને ત્યાં નાસભાગ થયા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. જેના પર લોકોની મિશ્રિત પ્રતિક્રિયા મળી રહી છે. રિપોર્ટ મુજબ આ વ્યક્તિની સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન