A rain of rupees in marriage, cash in the life raised Rs 80 lakh
  • Home
  • Videos
  • Featured Videos
  • ગુજરાતીનો ઠસ્સો, લગ્નમાં કર્યો રૂપિયાનો વરસાદ, ઉડાવ્યા રોકડા 80 લાખ રૂપિયા

ગુજરાતીનો ઠસ્સો, લગ્નમાં કર્યો રૂપિયાનો વરસાદ, ઉડાવ્યા રોકડા 80 લાખ રૂપિયા

 | 4:54 pm IST

હાલમાં લગ્નની સિઝન જામી છે. એક અંદાજ પ્રમાણે ભારતીય લોકો પોતાના લગ્ન પાછળ ગાંડા થઇને રૂપિયા વાપરે છે. આવું જ કંઇક જામનગરમાં લગ્ન પ્રસંગમાં જોવા મળ્યું. જ્યાં લગ્નમાં રૂપિયાનો વરસાદ થયો. અહિં વરરાજા હેલિકોપ્ટરથી પરણવા આવ્યા હતાં. અને એક અંદાજ અનુસાર લાખો રૂપિયા લગ્નમાં ઉડાવી દીધા હતાં.

જામનગરનાં ચેલા ગામમાં વરરાજા હેલિકોપ્ટરથી પરણવા આવ્યા હતાં. વરરાજાનું નામ રિષીરાજસિંહ જાડેજા છે. રિષીરાજસિંહ જાડેજાની જાનમાં રૂપિયાનો વરસાદ થયો હતો. એક અનુમાન અનુસાર 80 લાખ રૂપિયાથી વધુની રોકડ જાનમાં ઉડાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન