A small child Singing Song Viral Video on the Social media
  • Home
  • Videos
  • Featured Videos
  • VIRAL VIDEO : નાના બાળકે ઈન્ટરનેટ ઉપર મચાવી દીધી ધૂમ, સોંગ દ્વારા લોકોના દિલ જીતી લીધા

VIRAL VIDEO : નાના બાળકે ઈન્ટરનેટ ઉપર મચાવી દીધી ધૂમ, સોંગ દ્વારા લોકોના દિલ જીતી લીધા

 | 9:22 pm IST
  • Share

સોશિયલ મીડિયા (Social Media) પર હંમેશા કોઈને કોઈ મામલો ચર્ચામાં રહે છે ત્યારે હવે એક બાળકે ઈન્ટરનેટ (Internet) સેંસેશન બની ગયો છે. આ બાળકે એવી સ્ટાઈલમાં ગીત ગાયું કે તેનો વીડિયો વાયરલ (Viral Video) થઈ ગયો અને લોકોને ખૂબ મજા પણ આવી રહી છે. સોશિયલ મીડિયા (Social Media) પર આ બાળકે ધમાલ મચાવી છે. આ બાળકનો વીડિયો જોઈને તેમે પણ તમારું હસવું રોકી નહીં શકો. ટ્વિટર (Twitter) પર આ વીડિયોને IAS અવિનાશ શરણે શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું કે, આ બાળક સ્કૂલ ખોલાવીને જ માનશે. વીડિયોમાં એક બાળક નટખટ અંદાજે કયામત ફિલ્મનું ગીત ‘હદ સે ભી જ્યાદા તુમ કીસી સે પ્યાર નહીં કરના’ ગાઈ રહ્યો છે. વીડિયોના અંતમાં આ બાળક એક ફ્લાઈંગ કીસ પણ આપી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જુઓ આ VIDEO…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો