પાણીના પ્રવાહથી શિવલિંગ પર બન્યું ખાસ નિશાન, વીડિયો વાયરલ - Sandesh
  • Home
  • Videos
  • પાણીના પ્રવાહથી શિવલિંગ પર બન્યું ખાસ નિશાન, વીડિયો વાયરલ

પાણીના પ્રવાહથી શિવલિંગ પર બન્યું ખાસ નિશાન, વીડિયો વાયરલ

 | 4:28 pm IST

સોશિયલ મીડિયા પર એક અનોખી શિવલિંગનો વીડિયો વાયરલ થયો છે. આ શિવલિંગ એક આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે આ દ્રશ્યોમાં દેખાય રહેલા શિવલિંગ પર જળધારા થતી જોવા રહી મળી છે. આ પાણીના પ્રવાહથી શિવલિંગ પર ઓમનું નિશાન બન્યું છે. સતત વહેતા પાણીના પ્રવાહથી શિવલિંગમાં અનોખુ સ્વરૂપ જોવા મળ્યું. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેને લોકો શેર પણ કરી રહ્યાં છે.