મળો એક એવા શિક્ષકને જેઓ હાથ વગર વિદ્યાર્થીઓને પુરૂ પાડે છે શિક્ષણ, જુઓ વીડિયો - Sandesh
  • Home
  • Videos
  • મળો એક એવા શિક્ષકને જેઓ હાથ વગર વિદ્યાર્થીઓને પુરૂ પાડે છે શિક્ષણ, જુઓ વીડિયો

મળો એક એવા શિક્ષકને જેઓ હાથ વગર વિદ્યાર્થીઓને પુરૂ પાડે છે શિક્ષણ, જુઓ વીડિયો

 | 8:10 pm IST

મત કર યકીન અપને હાથો કી લકીરો પે , નસીબ ઉનકે ભી હોતે હે જિસકે હાથ નહિ હોતે !

ઉપરની પંક્તિ જ આ આખી સ્ટોરીનો સાર છે. જે માણસો તેમની હથેળીની રેખાઓમાં વિશ્વાસ રાખીને બેસી રહે, એ લોકો ક્યારેય જીવનમાં આગળ નહિ આવે, આ બધામાં વિશ્વાસ કર્યા વગર જ તમે જીવનમાં સફળ થવાનો આનંદ મેળવી શકશો. નસીબ એવા લોકોને પણ હોય છે કે જે લોકો પાસે હાથ નથી હોતા. તો શું તમે આ પંક્તિને સાચી સાબિત કરી દે તેવો તમારા જીવનમાં એક પણ કિસ્સો સાંભળ્યો છે? ના જોયો હોય તો આ વીડિયો જોઇ લો. એક શિક્ષક પોતાના બંન્ને હાથ ન હોવા છતા પણ બાળકોને શિક્ષણ પુરૂ પાડી રહ્યા છે. આ વીડિયો ક્યાંનો છે તે વિશે તો કોઇ માહિતી પ્રાપ્ત થઇ શકી નથી પરંતુ હાલમં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન