A temple of Krishna where the devotees wait to see the Lord
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કૃષ્ણનું એક એવું મંદિર જ્યાં ભક્તોને દર્શન આપવા ભગવાન જુએ છે રાહ

કૃષ્ણનું એક એવું મંદિર જ્યાં ભક્તોને દર્શન આપવા ભગવાન જુએ છે રાહ

 | 9:16 am IST
  • Share

આજે દર્શન કરીશું કૃષ્ણનાં એક એવા ધામના.. કે જ્યાં ભક્તને પોતાનાં દર્શન આપવા માટે ભગવાન રાહ જોઈને ઉભા છે. મહારાષ્ટ્રનાં પંઢરપુર (PandharPur), જ્યાં આવેલું વિઠ્ઠલ – રુકમણિ મંદિર (Viththal- Rukmani Temple) જણાવે છે એક કથા પત્નીનાં રીસાવાની.. કહેવાય છે કે ભગવાન કૃષ્ણથી રીસાઈને રુકમણિએ પંઢરપુરમાં તપસ્યા કરી હતી.. પરંતુ રીસાયેલી પત્નીને મનાવવા આવેલા ભગવાન કૃષ્ણ જે કામ કરવા આવ્યા હતા,,તે કામ જ ભૂલી ગયા.તો આવો જાણીએ આ મંદિરનો મહિમા..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન