વૃક્ષો બચાવવાની અનોખી રીત, જુઓ viral video - Sandesh

વૃક્ષો બચાવવાની અનોખી રીત, જુઓ viral video

 | 4:16 pm IST

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા વીડિયો વાઇરલ થાય છે. તાજેતરમાં આ વીડિયો વાઇરલ થયો છે તે જોઇ તમે દંગ રહી જશો. આ વીડિયોની સારી બાબત એ છે કે તે સમાજને સંદેશો આપે છે.

આ વીડિયોમાં જોઇ શકાય છે કે મોટા ટ્રક પર વિશાળ વૃક્ષને સાવચેતી પૂર્વક ઉપાડી અન્ય જગ્યાએ લઇ જવાય છે. આ વીડિયો વિદેશમાં શૂટ કરવામાં આવ્યો છે. આ વીડિયોથી લોકો સુધી સંદેશો પહોંચશે કે આપણે શહેરીકરણના નામ પર રસ્તામા આવતા વૃક્ષને કાપવા જોઇએ નહી પણ આ રીતે તેને અન્ય સ્થળ પર સ્થાળાંતર કરીને ફરી રોપવા જોઇએ.