A video of a dinosaur is currently going viral
  • Home
  • Featured
  • ડાયનાસોરનો વીડિયો વાયુવેગે વાયરલ, શખ્સની કારીગરી પર સોશિયલ મીડિયા ફિદા થઈ ગયું!

ડાયનાસોરનો વીડિયો વાયુવેગે વાયરલ, શખ્સની કારીગરી પર સોશિયલ મીડિયા ફિદા થઈ ગયું!

 | 9:29 pm IST

ડાયનાસોર એ સરિસૃપોની પેટા જાતિ છે અને હાલમાં તો લૂપ્ત થઈ ચૂકેલી જાતિ છે. પણ લગભગ 160 કરોડ વર્ષો સુધી પૃથ્વી પર તેમનુ રાજ હતું. તેનો અર્થ ગ્રીક ભાષામાં મોટી ગરોળી છે. ડાયનોસોરનો સમયગાળો ટ્રાયસિક સમયગાળાના અંતથી (લગભગ ૨.૩ કરોડ વર્ષો પહેલાં) થી ક્રેટાસીઅસ અવધિ (લગભગ ૬.૫ કરોડ વર્ષો પહેલા) ના અંત સુધીનો ગણાય છે. પરંતુ હાલમાં એક વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કઈ રીતે એક માણસ ડાયનાસોર બન્યો છે અને લોકોને મનોરંજન કરાવી રહ્યો છે. તેણે અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરીને ડાયનાસોરનુ રૂપ ધારણ કર્યું છે. ત્યારે લોકોને પણ આ અંદાજ પસંદ આવી રહ્યો છે. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન