A video of Odisha hurricane Amphan has gone viral
  • Home
  • Featured
  • કુદરતનો પ્રકોપ: આખી બસ ખાલી, ડ્રાઈવર નહીં અને મુસાફરો પણ નહીં, છતાં એકલી એકલી ચાલે

કુદરતનો પ્રકોપ: આખી બસ ખાલી, ડ્રાઈવર નહીં અને મુસાફરો પણ નહીં, છતાં એકલી એકલી ચાલે

 | 4:26 pm IST

હાલમાં વાવાઝોડાની ચર્ચા ચારેકોર છે. કોલકત્તા, બંગાળ અને ઓડિશામાં લોકો ત્રાહિમામ છે. કેટલીક જગ્યાએ તો આખાને આખા એરપોર્ટ ડૂબી ગયા છે. કોલકત્તા શહેરમાં 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાતો રહ્યો. અમ્ફાને સૌથી વધુ કહેર પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગના, દક્ષિણ 24 પરગના, મિદનાપુર અને કોલકત્તામાં રહ્યા. હવે ફરીથી એક જોરદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો શેર કરીને લખવામાં આવ્યું કે- તે પ્રકૃતિનો પ્રકોપ છે. ભગવાન! અમારું રક્ષણ કરો. આપણા બંગાળ અને ઓડિશા રાજ્યોને ખૂબ ખરાબ રીતે પછાડ્યા છે. ચક્રવાત દરમિયાન કોઈકે આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોવા મળતી બસ ડ્રાઈવર વગરની છે. આપણે તેનાથી થતાં વિનાશના સ્તરની કલ્પના કરી શકીએ છીએ. અસરગ્રસ્તો માટે પ્રાર્થના કરું છું. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન