A video of the forest in Amreli has Viral on social media
  • Home
  • Videos
  • Featured Videos
  • અમરેલીના જંગલના દર્દનાક વીડિયોથી ખળભળાટ, લુખ્ખા તત્વોએ નિર્દોષ પ્રાણીઓને કર્યા હેરાન

અમરેલીના જંગલના દર્દનાક વીડિયોથી ખળભળાટ, લુખ્ખા તત્વોએ નિર્દોષ પ્રાણીઓને કર્યા હેરાન

 | 4:32 pm IST

અમરેલી જિલ્લાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં પ્રાણીઓની પજવણી થતી બતાવવામાં આવી છે. કેટલાક અસામાજિક તત્વોના કારણે આ મુંગા પ્રાણીઓને સહન કરવાના દિવસો આવ્યા છે. ત્યારે જંગલ પ્રશાસન પણ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.

તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેટલાક લોકો ભેગા થઈને એક જંગલી બિલાડીને હેરાન કરી રહ્યા છે. પેલું નિર્દોષ પ્રાણી ડરી રહ્યું છે. ત્યારે 5-6 લોકો બધા મળીને તેની પજવણી કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં અમરેલીના જંગલનો આ વીડિયો છે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે કોઈ પાક્કી ખાતરી થઈ નથી. જુઓ અહીં આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન