A Woman Assaulted a Brazilian Priest While He Spoke to an Audience
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: મેદસ્વિતા પર ધર્મગુરૂએ એવી ટિપ્પણી કરી કે, મહિલાએ હજારો લોકોની સામે…

VIDEO: મેદસ્વિતા પર ધર્મગુરૂએ એવી ટિપ્પણી કરી કે, મહિલાએ હજારો લોકોની સામે…

 | 12:53 pm IST

બ્રાઝિલમાં વાયરલ થઈ રહેલાં એક વીડિયોમાં, એક મહિલાએ પ્રખ્યાત ધર્મગુરૂ માર્સેલો રોસી પર સ્ટેજ પર જ હુમલો કર્યો. આ ઘટનાં વખતે હજારો લોકોની હાજરી હતી. ત્યારે ધર્મગુરૂએ એવું કહ્યું હતું કે , ” મેદસ્વી સ્ત્રીઓ સ્વર્ગમાં નથી જઈ શકતી” આ સાંભળીને મેદસ્વી માનુની ગુસ્સે ભરાયા હતા.

ગુસ્સામાં લાલધૂમ આ મહિલા સ્ટેજ પર પહોંચી ગયા હતા અને મેદસ્વી મહિલાએ તેને એવો ધક્કો માર્યો કે ધર્મગુરૂ સીધા જમીન પર ફૂટબોલની જેમ પડી ગયા હતા. જો કે ધાર્મિક શિબિરમાં આ પ્રકારની ઘટનાં એક ખરાબ ઘટનાં કહેવાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન