A woman coming from Maharashtra to Surat was robbed in a running train
  • Home
  • Videos
  • Featured Videos
  • મહારાષ્ટ્રથી સુરત આવતી મહિલા પાસેથી ચાલુ ટ્રેનમાં લૂંટ કરવામાં આવી

મહારાષ્ટ્રથી સુરત આવતી મહિલા પાસેથી ચાલુ ટ્રેનમાં લૂંટ કરવામાં આવી

 | 9:34 am IST
  • Share

મહારાષ્ટ્રથી સુરત આવતી મહિલા પાસેથી ચાલુ ટ્રેનમાં લૂંટ કરવામાં આવી. મહિલાના હાથમાંથી સોનાના ઘરેણા અને મોબાઈલ સહિત સાડા ત્રણ લાખની લૂંટ કરવામાં આવી હતી. મહિલાની ફરિયાદના આધારે સુરત પોલીસે લૂંટનો ભેદ ઉકેલી 3 આરોપીને ઝડપી પાડ્યા છે. સાથે જ લૂંટમાં ગયેલ મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. કેવી રીતે થઈ લૂંટ કોણ છે લૂંટારૂ જોઈએ આ રિપોર્ટમાં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો