કદાવર મહિલા બિલ્ડિંગ પરથી પડી, તેને કેચ કરનાર પોલીસને પછી બરાબર ખબર પડી - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.0325 +0.24
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • કદાવર મહિલા બિલ્ડિંગ પરથી પડી, તેને કેચ કરનાર પોલીસને પછી બરાબર ખબર પડી

કદાવર મહિલા બિલ્ડિંગ પરથી પડી, તેને કેચ કરનાર પોલીસને પછી બરાબર ખબર પડી

 | 7:17 pm IST

ચીનના પોલીસ કર્મચારીનો વીડિયો વાયરલ થયો છે. બિલ્ડિંગ નીચે ઉભેલા પોલીસે ઉપરથી નીચે પટકાયેલી મહિલાને કેચ કરી પકડી લેતો વીડિયો વાયરલ થયો છે.
ચીનના મીડિયાએ પોસ્ટ કરેલો આ વીડિયો ખુબ જ વાયરલ થયો છે. જોકે મહિલાએ જાતે જ કૂદકો માર્યો હતો કે અકસ્માતે પડી ગઈ હતી, તે હજુ સુધી જાણવા મળ્યું નથી.
મીડિયા અહેવાલ પ્રમાણે મહિલાને તેના પતિ સાથે તકરાર થઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા ઉપરથી નીચે પડી કે તુરત પોલીસે તેને પકડી લીધી હતી. આને લીધે પોલીસને કેડમાં ઈજા થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જોકે આ ઘટનામાં મહિલાને જરાય ઈજા થઈ નથી.