મહિલાએ ચાલતી કારમાંથી નવજાત બાળકીને ફેંકી, જુઓ viral video - Sandesh
NIFTY 11,398.35 -36.75  |  SENSEX 37,740.46 +-111.54  |  USD 70.2925 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • મહિલાએ ચાલતી કારમાંથી નવજાત બાળકીને ફેંકી, જુઓ viral video

મહિલાએ ચાલતી કારમાંથી નવજાત બાળકીને ફેંકી, જુઓ viral video

 | 11:08 am IST

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનો આ વીડિયો મનને વિચલિત કરી શકે છે. આ સીસીટીવી વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. જેમાં એક મહિલા ચાલતી ગ્રે કલરની હેચબેક કારની બારીમાંથી સુમસાન ગલીમાં એક બાળકીને બહાર ફેંકી રહી છે.

આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક મહિલા ગ્રે હુન્ડાઇ સેન્ટ્રો કારમાંથી બાળકીને બહાર ફેંકી રહી છે. ભગવાનનો ચમત્કાર છે કે સમયસર બાળકીને બચાવી લેવામાં આવી છે અને તેને લોકલ હોસ્પિટલમાં ઉપચાર માટે લઇ જવાઇ છે. હોસ્પિટલ સ્ટાફે જણાવ્યું છે કે બાળકીની તબિયત હાલ ગંભીર છે.