A young woman's dance video with energy went viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ યુવતીએ જે જુસ્સા સાથે ડાન્સ કર્યો, જોઈને ઈન્ટરનેટ ફિદા થઈ ગયું! વીડિયો ધડાધડ વાયરલ

આ યુવતીએ જે જુસ્સા સાથે ડાન્સ કર્યો, જોઈને ઈન્ટરનેટ ફિદા થઈ ગયું! વીડિયો ધડાધડ વાયરલ

 | 6:13 pm IST
  • Share

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જો કે અવાર નવાર સોશિયલ મીડિયા પર કોઈને કોઈ ડાન્સ વીડિયો વાયરલ થતાં રહેતા હોય છે. પરંતુ અમુક વીડિયો આપણને ખાસ લાગે છે. એ જ રીતે હવે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે એમાં એક યુવતી જોરદાર એનર્જી સાથે ડાન્સ કરી રહી છે. ABCD-2નું આ ગીત હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવતી ડાન્સ કરી રહી છે. એનો જુસ્સો અને એનર્જી જોઈને લોકો ફિદા થઈ ગયા છે. વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે અને હજુ પણ શેર થઈ રહ્યો છે. ઈન્સ્ટા પર વાયરલ કરેલો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તો અહીં જુઓ આ સરસ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન