bollywood aahana kumra Hot photos viral on social media
  • Home
  • Featured
  • અભિનેત્રીએ બિકીની તસવીરો શેર કરીને ખબલબી મચાવી, સોશિયલ મીડિયા પર PHOTOS વાયરલ

અભિનેત્રીએ બિકીની તસવીરો શેર કરીને ખબલબી મચાવી, સોશિયલ મીડિયા પર PHOTOS વાયરલ

 | 11:06 pm IST

આહના કુમરા સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને તે અહીં તેની નવીનતમ તસવીરો શેર કરતી રહે છે. બોલિવૂડ અભિનેત્રી આહના કુમરા ટૂંક સમયમાં વિદ્યુત જામવાલ સાથેની ફિલ્મ ‘ખુદા હાફિઝ’ નામની ફિલ્મમાં જોવા મળશે. તે ફિલ્મમાં તે એક અરબ એજન્ટની ભૂમિકામાં છે.

આહના આ ફિલ્મમાં એક્શન કરતી જોવા મળશે, તે સાથે તે હિજાબ પહેરીને અરબીમાં પણ વાત કરતી જોવા મળશે. આ ઉપરાંત તે ગત વર્ષે બ્રિટનમાં શૂટ થયેલી બીજી ઇન્ડિયન ફિલ્મ ‘હાઉ ટુ કીલ યોર હસબન્ડ’માં પણ જોવા મળશે.હાલમાં તેની કેટલીક ઇન્સ્ટા તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેનો બિકીની અવતાર જોવા મળી રહ્યો છે. આ વાયરલ ફોટામાં આહના ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. તો જુઓ અહીં આ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન