- Home
- Videos
- Featured Videos
- Video : સંન્યાસ લઈ રહેલા એલિસ્ટર કુકને ટીમ ઈન્ડિયાએ આવી રીતે આપ્યું સન્માન

Video : સંન્યાસ લઈ રહેલા એલિસ્ટર કુકને ટીમ ઈન્ડિયાએ આવી રીતે આપ્યું સન્માન
September 7, 2018 | 10:55 pm IST
ઈંગ્લેન્ડનો કપ્તાન એલિસ્ટર કુક ઓવલમાં તેની કારકિર્દીની અંતિમ ટેસ્ટ રમી રહી છે. કુકને ટીમ ઈન્ડિયાએ શુક્રવાર પાંચમી ટેસ્ટ મેચ પહેલા ‘ગાર્ડ ઓફ ઓનર’ આપ્યું હતું. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કર્યા બાદ ઓવમ મેદાનમાં ઉતરેલા કુકને ભારતીય ખેલાડીઓએ તાળીઓ દ્વારા બે લાઈનમાં ઉભા રહીને સ્વાગત કર્યું હતું. ભારતીય ટીમ સાથે એમ્પાયર્સ પણ જોડાયા હતાં.