'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'નાં સેટ પરથી આમિર અને ફાતિમા સના શેખની તસ્વીરો થઈ વાયરલ - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’નાં સેટ પરથી આમિર અને ફાતિમા સના શેખની તસ્વીરો થઈ વાયરલ

‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’નાં સેટ પરથી આમિર અને ફાતિમા સના શેખની તસ્વીરો થઈ વાયરલ

 | 1:33 pm IST

આમિર ખાન આજકાલ પોતાની આવનારી ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ નાં શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હોત તે સમયનાં કેટલાંક ફોટો વાયરલ થયા છે. આ ફિલ્મમાં આમિરની ખાનની સાથે ફાતિમા સના શેખ પણ જોવા મળી રહી છે. આ ફિલ્મમાં આમિર ખાન, બિગ બી અને ફાતિમાં યોધ્ધાનાં રોલમાં જોવા મળશે. જ્યારે કેટરીના કેફ ડાન્સર બની છે. આમિર ખાનએ હાલમાં જ કહ્યું હતું કે આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી ફાતિમા સના શેખ છે. ફિલ્મનાં ટાઈટલ ટ્રેકનું શૂટિંગ ચાલી રહ્યું છે. જ્યાં કેટરીના, આમિર અને ફાતિમાં સના શેખની તસ્વીરો લીક થઈ છે.