kareena and aamir khan sitting on the floor doing lunch at farmer house
  • Home
  • Featured
  • આમિર ખાન અને કરીના ‘ભૂખડી બારસ’ની જેમ ખાવા લાગ્યા, વીડિયો થયો વાયરલ

આમિર ખાન અને કરીના ‘ભૂખડી બારસ’ની જેમ ખાવા લાગ્યા, વીડિયો થયો વાયરલ

 | 1:39 pm IST

બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાન અને કરીના કપૂર ખાને એક સાથે કેટલીક ફિલ્મોમાં કામ કર્યુ છે. પડદા પર આ જોડીને ફેંસ ખુબજ પસંદ કરી રહ્યા છે. હવે સોશિયલ મીડિયા પર આ બંનેનો એક ખાસ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દિગ્ગજ સિતારાઓ એક ખેડૂતના ઘરે જોવા મળ્યા હતા. આમિર અને કરીના બંને સામે જમવાનું પડ્યુ છે જેને આ લોકો ખુબજ પ્રેમથી ખાઈ રહ્યા છે. જમીન પર બેસી પલાઠી વાળી આ લોકો પ્રેમથી જમી રહ્યા છે.

જો કે આજ સુધી એ સ્પષ્ટ નથી કે આ વીડિયો ફિલ્મ તલાશ દરમિયાનનો છે કે પછી 3 ઈડિયટ્સના સમયનો છે. ઈંટરનેટ પર આ વીડિયો ચંદેરીના એક ખેડૂતના ઘરનો છે. જ્યા આમિર ખાન કરીના લંચ કરી રહ્યા છે. ખેડૂતનો પરિવાર બંનેની સાથે જમવાનો આનંદ માણી રહ્યો છે. જમવામાં પૂરી અને શાક છે. આમિર અને કરીના બંનેને ખુબજ જમવાનું ભાવ્યુ હતુ. આમિર-કરીના લંચ કરી રહ્યા છે. ખેડૂતો સાથે વાતચીત કરતા આ લોકો જમી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન