Aamir khan daughter Ira khan bold Pics Viral On social media
  • Home
  • Featured
  • આમિર ખાનની લાડલી ઇરાની Hot તસવીરો જોઇને તમારી આંખો થઇ જશે પહોળી

આમિર ખાનની લાડલી ઇરાની Hot તસવીરો જોઇને તમારી આંખો થઇ જશે પહોળી

 | 9:18 am IST

આમિરખાનની છોકરી અન્ય બોલિવૂડ કિડ્સની જેમ નતી, તે અલગ છે . તે એક ઇન્ટરનેટ સેંસેશન નથી પરંતુ જ્યારે પણ તે તેના ઇન્સ્ટાગ્રામ પર કઇ પોસ્ટ કરે છે તો વાયરલ થઇ જાય છે. જ્યારે ઇરાએ કેટલીક તસવીરો શેર કરી છે. જેને જોઇને તમારી આંખો પહોળી થઇ જશે.

આ તસવીરોમાં તે સુંદર લાગી રહી ચે. તેમજ તે અજીબ પ્રકારના પોઝ આપતી નજરે પડી રહી છે. જેમકે એક તસવીરમાં ઇરા તેનો પોતાનો ડ્રેસ કટ કરી રહી છે. તો આવો જોઇએ તેની કેટલીક સુંદર તસવીરો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન