NIFTY 9,897.30 +103.15  |  SENSEX 31,770.89 +321.86  |  USD 64.1500 +0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • રીમા લાગૂ પંચમહાભૂતમાં વિલીન, અનેક સેલેબ્સે આપી શ્રધ્ધાજંલી:PICS

રીમા લાગૂ પંચમહાભૂતમાં વિલીન, અનેક સેલેબ્સે આપી શ્રધ્ધાજંલી:PICS

 | 7:10 pm IST

બોલિવૂડમાં આદર્શ માતા તરીકે પ્રખ્યાત એવા રીમા લાગૂનું આજે વહેલી સવારે નિધન થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કાર્ડિયાક અરેસ્ટ બાદ તેમને સારવાર માટે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં આજે વહેલી સવારે તેમનું નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે(18 મે) બપોરના બે વાગે ઓશીવાર સ્મશાનમાં કરવામાં આવ્યા હતાં. ફિલ્મ અને ટીવી જગતમાંથી પત્ની કિરન રાવ સાથે આમિર ખાન, તથા આમિરની પૂર્વ પત્ની રિના દત્તા, ઈમરાન ખાનની માતા નઝત ખાન, રેણુકા શહાણે, વિરાફ પટેલ, રઝા મુરાદ તથા ‘દંગલ’માં બબીતા કુમારીનો રોલ કરનારી સાન્યા મલ્હોત્રા, મહેશ ભટ્ટ, કાજોલ, મહેશ માંજરેકર અને સચીન પિલગાંવકર સહિતના સેલેબ્સ આવ્યા હતા.