Aamir Khan's daughter will take heart after seeing these pictures, glamorous avatar seen in photoshoot
  • Home
  • Photo Gallery
  • આમિર લાડલી પણ ધડાધડ હોટ ફોટો અપલોડ કરવા જ લાગી, ફરી એકવાર બધાને ચોંકાવ્યા

આમિર લાડલી પણ ધડાધડ હોટ ફોટો અપલોડ કરવા જ લાગી, ફરી એકવાર બધાને ચોંકાવ્યા

 | 4:01 pm IST

આમિર ખાનની પુત્રી ઇરા ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. અભિનેત્રી તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યા વિના ઇરા ચાહકોમાં ઓળખાય છે. ઇરા તેના બોયફ્રેન્ડ મિશાન કૃપાલાની સાથેના સંબંધોને લઈને પણ ચર્ચામાં છે. પરંતુ તાજેતરમાં ઇરાએ એક ફોટોશૂટ કરાવ્યું છે.

ઇરાએ આ ફોટોશૂટ જંગલમાં કરાવ્યું છે. આ ફોટોશૂટમાં ઇરા એકદમ ગ્લેમરસ અને સિઝલિંગ લાગી રહી છે. ઈરાએ ખુદ તેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ફોટા પર ઇરા ચાહકોના દિલ પર વીજળીનું કામ કરી રહી છે.

ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઇરાની આ પોસ્ટ્સને 14 હજારથી વધુ લાઈક્સ મળી છે. તેમજ સેંકડો લોકોએ તેના પર ટિપ્પણી કરી હતી. આમાંની કેટલીક તસવીરોમાં ઇરા ખાન ગોલ્ડન અને બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. તો કેટલાક ફોટામાં તેણે મરૂન ગાઉન પહેર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન