Aamir Khan's new idea of chori, Get pissed at watching PHOTOS
  • Home
  • Photo Gallery
  • આમિર ખાનની છોરીનો બિલકુલ નવો અંદાજ, PHOTOS જોઈને વિચારમાં પડી જશો

આમિર ખાનની છોરીનો બિલકુલ નવો અંદાજ, PHOTOS જોઈને વિચારમાં પડી જશો

 | 2:43 pm IST

આમિર ખાનની પુત્રી ઈરા ખાન ભલે લાઈમલાઈટમાં ન રહેતી હોય, પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા ખુબ ચર્ચાઓમાં છવાયેલી રહેતી હોય છે. ઈરાએ તાજેતરમાં એક ફોટોશૂટ કરાવ્યું છે જેની તસ્વીરો સોશિયલ મીડિયામાં છવાયેલી છે. ઈરાએ ખુદ આ તસ્વીરોને સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફોટોમાં ઈરા બેલી બટન પિયર્સિંગ, ડ્રેમેટિક મેકઅપ ફ્લોન્ટમાં નજરે પડી રહી છે. એક ફોટોમાં ઈરા બ્લેક કલરની ડ્રેસ પહેરેલી નજરે પડી રહી છે.

જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા ઈરાને સોશિયલ મીડિયા પર એક સોશિયલ મીડિયા ફેને પૂછિયું કે તે રિલેશનશિપમાં છે? તો ઈરાએ તેનો જવાબ આપતા પોતાની મિશાલ સાથેની તસ્વીર શેર કરી હતી. તસ્વીર શેર કરતા ઈરાએ મિશાલને પણ ટેગ કર્યો હતો. ઈરા મિશાલની સાથે તસ્વીરો શેર કરતી રહે છે.

આ વીડિયો પણ જુઓ: ભાઇ બહેનો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બહેન કમર શેખ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન