ફાધર્સ ડેના દિવસે આમિરે ટ્વિટ કરી સુપરક્યુટ 3 તસવીરો, જોતા લાગશે ત્રણ જ સેકંડ - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ફાધર્સ ડેના દિવસે આમિરે ટ્વિટ કરી સુપરક્યુટ 3 તસવીરો, જોતા લાગશે ત્રણ જ સેકંડ

ફાધર્સ ડેના દિવસે આમિરે ટ્વિટ કરી સુપરક્યુટ 3 તસવીરો, જોતા લાગશે ત્રણ જ સેકંડ

 | 8:35 pm IST

આમિર ખાન હાલમાં ત્રણ સંતાનોનો પિતા છે. પહેલી પત્ની રીનાથી તેને દીકરી ઇરા અને દીકરો જુનૈદ છે જ્યારે બીજી પત્ની કિરણથી તે આઝાદ રાવ ખાન નામના દીકરાનો પિતા છે. આજે ફાધર્સ ડે છે ત્યારે આમિરે તેની સંતાનો સાથેની તસવીરો પોસ્ટ કરી છે. જોઈ લો પિક્ચર્સ….