Rashifal of 14th august 2018
  • Home
  • Astrology
  • આંગરકી ચોથ અને ચંદ્ર શુક્ર યુતિ જાણો કોના પર ઉતરશે ગણપતિની કૃપા

આંગરકી ચોથ અને ચંદ્ર શુક્ર યુતિ જાણો કોના પર ઉતરશે ગણપતિની કૃપા

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૪, શ્રાવણ સુદ ચોથ, મંગળવાર, તા. ૧૪-૦૮-૨૦૧૮. અંગારકી વિનાયક ચોથ, ચંદ્ર-શુક્રની યુતિ, ચંદ્ર-શનિનો કેન્દ્રયોગ. ચંદ્ર નક્ષત્ર : ઉત્તરા ફાલ્ગુની ક.. ૧૭-૨૨ સુધી પછી હસ્ત. ચંદ્ર રાશિ : કન્યા (આખો દિવસ). જન્મ નામાક્ષર : કન્યા (પ.ઠ.ણ.). અંગારકી વિનાયક ચતુર્થી. ગણપતિનું દૂર્વા (ધરો)થી પૂજન કરવું. શ્રાવણ માસનો મંગળવાર હોવાથી મંગળાગૌરી પૂજન. ચંદ્ર-મંગળનો ત્રિકોણયોગ. ચંદ્ર-શનિનો કેન્દ્રયોગ. ચંદ્ર-શુક્રની યુતિ. આંગરકી ચોથના દિવસે શું તમને મળશે ગણપતિના આશીર્વાદ.. જાણો અહિં વીડિયોમાં ….