Aarti, Video of Mother Randal's priceless download on Sunday
  • Home
  • Videos
  • Featured Videos
  • રવિવારે માતા રાંદલની ભાવપૂર્વક ઉતારો આરતી, Video

રવિવારે માતા રાંદલની ભાવપૂર્વક ઉતારો આરતી, Video

 | 12:45 pm IST
  • Share

આજે છે માગશર સુદ એકમ અને રવિવાર. આજની યાત્રામાં આપણે સૌ પ્રથમ માણીશુ મા રાંદલની આરતી.. ત્યાર બાદ અમદાવાદથી આગળ વાસણા ઈયાવા રોડ પર નિર્મિત બંધવાળા મેલડી માતાના મંદિરનો મહિમા સમજીશુ. અને ખાસ વાતમાં શાસ્ત્રીજી જણાવશે કે વિવિધ રાશિનાં જાતકો માટે કઈ તિથી , કયો માસ અને કયો વાર છે અશુભ. તો આવો ત્યારે આ સમસ્ત બાબતો સાથે આરંભ કરીએ આજની યાત્રાનો..

સૂર્યદેવના પત્ની તરીકે ઓળખાય છે મા રાંદલ..તેમને છાયા તરીકે પણ ઓળખવામાં આવે છે કહેવાય છે કે સુર્યકૃપાની પ્રાપ્તિ માટે મા રાંદલની આરાધના ખુબજ જરુરી છે આવો ત્યારે મા રાંદલ અને સુર્યદેવની કૃપા એક સાથે પ્રાપ્ત કરવા કરીએ મા રાંદલની આરતી વંદના

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો