વાહ ! કમાલની જુગલબંધી છે, શરણાઈ અને વાયોલિન દ્વારા વગાડ્યું ‘આતી ક્યા ખંડાલા’ સોંગ, ઈન્ટરનેટ ઉપર મચી ગઈ ધૂમ
આમિર ખાન(Aamir Khan)ની ‘ગુલામ’ (Gulam) ફિલ્મનું સોંગ ‘એ ક્યા બોલતી તું’ આજકાલ સોશિયલ મીડિયા (Social media)માં ખુબ જ વાયરલ થઈ રહ્યું છે. આ સોંગમાં આમિર ખાન (Aamir Khan) અને રાની મુખર્જી (Rani Mukharjee) નજરે પડ્યા હતા. પરંતુ આજકાલ આ સોંગની લોકપ્રિયતાનું કારણ અલગ જ છે. ટ્વિટર (Twitter) ઉપર એક વીડિયો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. આ વીડિયોમાં આર્ટિસ્ટ શરણાઈ અને વાયોલિન વગાડતા નજરે પડી રહ્યા છે. આ બંનેની જુગલબંધી કમાલ છે અને લોકોને ખુબ જ પસંદ આવી રહી છે. આમિર ખાનના સોંગ ઉપર આ જુગલબંધી જોરદાર સોંગ વગાડે છે. જે લોકોના મગજ અને દિલ ઉપર છવાઈ ગયું છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ VIDEO..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન