Aayush Sharma Make Romantic Pose During Promotion of Film 'Loveratri'
  • Home
  • Featured
  • Photos: ફિલ્મનાં પ્રમોશન દરમિયાન એક્ટ્રેસ સાથે રૉમેન્ટિક થયો સલમાનનો જીજા

Photos: ફિલ્મનાં પ્રમોશન દરમિયાન એક્ટ્રેસ સાથે રૉમેન્ટિક થયો સલમાનનો જીજા

 | 3:16 pm IST

બોલીવુડ એક્ટર સલમાન ખાનનાં જીજા આયુષ શર્મા ફિલ્મ ‘લવરાત્રિ’થી ડેબ્યૂ કરવા જઇ રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે વારિના હુસૈન જોવા મળશે. તાજેતરમાં જ ફિલ્મનાં પ્રમોશન દરમિયાનની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં બંને વચ્ચેનું બૉન્ડિંગ જોવા મળ્યું હતુ. આ દરમિયાન બંનેએ કેટલાક રૉમેન્ટિક પોઝ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે અને તેને ઘણું જ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મનું ડિરેક્શન અભિરાજ મીનાવાલા કરી રહ્યા છે અને તે પણ આ ફિલ્મ દ્વારા ડાયરેક્શનની દુનિયામાં ડેબ્યૂ કરી રહ્યા છે.