abhishek-and-aishwarya-snapped-as-they-arrive-for-shweta-bachchan-nanda-father-in-law- last-rites
  • Home
  • Entertainment
  • Bollywood
  • શ્વેતા બચ્ચન નંદાના સસરાંની અંતિમ યાત્રામાં પહોંચ્યા અભિ-એશ સહિત આ સ્ટાર… જુઓ Pics

શ્વેતા બચ્ચન નંદાના સસરાંની અંતિમ યાત્રામાં પહોંચ્યા અભિ-એશ સહિત આ સ્ટાર… જુઓ Pics

 | 8:19 pm IST

પ્રખ્યાત બિઝનેસમેન અને બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચનના વેવાઇ રાજન નંદાનું અવસાન રવિવારે રાત્રે ગુડગાંવમાં થયું છે. ગુડગાંવના એક હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જે પછી તેમની અંતિમ યાત્રામાં ઐશ્વર્યા અભિષેક બચ્ચન હાજર રહ્યા હતા. જો કે અમિતાભ બચ્ચન પહોંચી શક્યા ન હતા.

તમને જણાવી દઇએ કે, રાજન વર્ષ 1995 એસ્કૉર્ટસ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર હતાં. તેઓ દિવગંત સુપરસ્ટાર રાજકપૂરની દીકરી ઋતુ નંદાના પતિ અને અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા નંદાના સસરા હતાં.

અમિતાભ બચ્ચનનાં વેવાઇનું ગુડગાંવમાં અવસાન