મુંબઈ એરપોર્ટ પર દીકરી આરાધ્યની સાથે જોવા મળ્યા ઐશ્વર્યા-અભિષેક, જુઓ Photo - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • મુંબઈ એરપોર્ટ પર દીકરી આરાધ્યની સાથે જોવા મળ્યા ઐશ્વર્યા-અભિષેક, જુઓ Photo

મુંબઈ એરપોર્ટ પર દીકરી આરાધ્યની સાથે જોવા મળ્યા ઐશ્વર્યા-અભિષેક, જુઓ Photo

 | 5:54 pm IST

બોલિવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન પોતાની દીકરી આરાધ્યની સાથે સિડની ફરવા ગયા છે. હાલમાં જ ઐશ્વર્યા અને અભિષેક સાથે તેમની દીકરી આરાધ્ય સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. હકીકતમાં 5 ફેબ્રુઆરીએ અભિષેક બચ્ચનનો જન્મ દિવસ છે. તેથી અભિષેક પોતાના જન્મ દિવસને ખાસ બનાવા માટે પરિવાર સાથે સિડની ગયો છે. આ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચનએ બ્લેક ડ્રેસ અને બ્લેક શૂઝ પહેર્યા હતા. જ્યારે અભિષેક બચ્ચન બ્લેક લેધર જેકેટ અને બ્લૂ ડેનિમમાં જોવા મળ્યો હતો. તો તેમની દીકરી આરાધ્ય બ્લૂ વેલવેટ ટ્રેક સૂટ પહેર્યો હતો. સિડની ટ્રિપમાં જતી વખતે આરાધ્ય બહુ ખુશ દેખાઈ રહી હતી.