થરાદઃ મોટા કાપરા નજીક હાઇવે પર એસ.ટી.બસ અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1200 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • થરાદઃ મોટા કાપરા નજીક હાઇવે પર એસ.ટી.બસ અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત

થરાદઃ મોટા કાપરા નજીક હાઇવે પર એસ.ટી.બસ અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત

 | 7:14 pm IST

મોટા કાપરા બસ સ્ટેન્ડ થી થોડાક દુર વાવ- થરાદથી રાણીપ જઇ રહેલ એસ.ટી.બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા એસ ટી બસના ડ્રાઇવર ને સામન્ય ઇજાઓ સાથે એસ.ટી બસને નુકશાન થવા પામ્યું છે.

આ અંગેની મળતી વિગતો પ્રમાણે વાવ-થરાદથી રાણીપ (અમદાવાદ) તરફ જઇ રહેલ થરાદ ડેપો ની એસ.ટી.બસ નં.જી.જે.૧૮ ઝેડ ૧૭૨૮ ના ડ્રાઇવરે આગળ જઇ રહેલ ડમ્પર ને પાછળ થી ટક્ક્ર મારતા એસ.ટી ના કેબીન ના ભાગે વ્યાપક નુકશાન સાથે એસ.ટી ના ડ્રાઇવર ને સામાન્ય ઇજાઓ થવા પામી હતી ત્યારે આ અંગે ભીલડી પોલિસ ઘટના સ્થળે આવી ગુનો નોંધી ધાર ધોરણ સર તપાસ હાથ ધરવામાં આવી હતી.