Accident caused by bad road, activist survives collision
  • Home
  • Videos
  • Featured Videos
  • ખરાબ રોડના કારણે સર્જાયો અકસ્માત, એક્ટિવા ચાલક માંડ-માંડ બચ્યો, જુઓ Video

ખરાબ રોડના કારણે સર્જાયો અકસ્માત, એક્ટિવા ચાલક માંડ-માંડ બચ્યો, જુઓ Video

 | 4:17 pm IST

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત વરસાદ પડવાથી ધોરાજીનાં માર્ગ ધોવાઈ ગયાં હતાં ત્યારે નાનાં મોટાં ખાડાઓ પડી જવાથી નાનાં મોટાં વાહનોને ચલાવવામાં તકલીફ પડતી રહે છે. જેથી ધોરાજીનાં જેતપુર રોડ પર હિરપરા વાડીનાં ખુણે એક થોડાં દિવસો પહેલાંની અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેમાં એક ટ્રક ચાલકે ખાડાઓ તારવી માટે જતો હતો ત્યારે એક મોટરસાઈકલ ચાલકને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. પરંતુ આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી અને મોટરસાઈકલનો આબાદ બચાવ થયો હતો. આ ધોરાજીની અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયલર થયો હતો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન