રમતા રમતા બાળક અચાનક કાર નીચે આવ્યું, વીડિયો જોતા જ હોશ ઉડી જશે - Sandesh
NIFTY 10,526.20 -22.50  |  SENSEX 34,331.68 +-63.38  |  USD 65.6600 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • રમતા રમતા બાળક અચાનક કાર નીચે આવ્યું, વીડિયો જોતા જ હોશ ઉડી જશે

રમતા રમતા બાળક અચાનક કાર નીચે આવ્યું, વીડિયો જોતા જ હોશ ઉડી જશે

 | 5:26 pm IST

રામ રાખે એમને કોન રાખે તે સુત્ર અહીં સાબિત થયું છે. વલસાડના વાપીમાં કારની અડફેટે આવેલા બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. બાળક રમી રહ્યું હતું તે દરમિયાન આ ઘટના બની હતી. બાળક તેના પરિવારના સભ્ય સાથે રમતું હતું તે દરમિયાન બાળક અચાનક ચાલવા લાગ્યું હતું. ત્યારે એટલામાં અચાનક પૂર ઝડપે કાર આવતા બાળક કાર નીચે ઢસડાયું હતું. જોકે કાર ચાલકને જાણ અચાનક કારમાં બ્રેકમારી અને બાળકને બચાવ્યું હતું. ત્યારે આ રીતે બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો.