ભૂલથી પણ ઘરમાં ના ઉછેરતા આ છોડ, ખુશીઓની જગ્યા મુશ્કેલીઓ આવશે ! - Sandesh
NIFTY 11,355.75 -73.75  |  SENSEX 37,644.90 +-224.33  |  USD 69.9325 +1.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • ભૂલથી પણ ઘરમાં ના ઉછેરતા આ છોડ, ખુશીઓની જગ્યા મુશ્કેલીઓ આવશે !

ભૂલથી પણ ઘરમાં ના ઉછેરતા આ છોડ, ખુશીઓની જગ્યા મુશ્કેલીઓ આવશે !

 | 5:51 pm IST

લોકો પોતાના ઘરને સુંદર અને આકર્ષક બનાવવા માટે ઘણા પ્રકારના છોડ ઘરમાં ઉછેરે છે. પરંતુ અજાણતા જ ઘણી વખત એવા છોડ ઉછેરે છે કે જેને કારણે ઘણા પ્રકારના દોષ ઘરમાં ઉત્પન થઇ જાય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવો જાણીએ કે ઘરમાં કયા પ્રકારના છોડ રાખવા અશુભ હોય અને કયા પ્રકારના છોડ રાખવા શુભ ગણવામાં આવે છે.

વાસ્તુ પ્રમાણે કાંટા નકારાત્મક ઊર્જા પેદા કરે છે તેથી ઘરમાં કાંટેદાર અને દૂધ નિકળતા છોડ ઉછેરવા જોઇએ નહી. આનાથી જીવનમાં હંમેશાં કષ્ટ બન્યું રહે છે.

જ્યાં કાંટેદાર છોડથી ઘરમાં નકારાત્મક ઊર્જા ઉત્પન થાય છે ત્યાં ઘરમાં ગુલાબ, ચંપા અને ચમેલીના છોડ ઉછેરવાથી તાણમાં ઘટાડો થાય છે. મની પ્લાન્ટનો છોડ ઉછેરવો શુભ માનવામાં આવે છે. મની પ્લાન્ટના છોડને ઘરમાં ઉછેરવાથી ધન લાભ થાય છે.