This Is The Best Direction To Hang Pictures Of Your Home
  • Home
  • Featured
  • આખરે કઇ દિશામાં કેવી તસ્વીરો લગાવવી, જાણો શાસ્ત્રીજી પાસેથી, Video

આખરે કઇ દિશામાં કેવી તસ્વીરો લગાવવી, જાણો શાસ્ત્રીજી પાસેથી, Video

 | 9:14 am IST

વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે ઘરને સજાવવું જોઈએ જેથી આપણા ઘરમાં આપણે શાંતીથી રહી શકીએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેદ દિશા માટે અલગ અલગ મહત્વ રહેલુ છે. આપમે જે ઘરમાં રહીએ ત્યાં સાજ સજાવટ કરીએ જ છીએ પણ શું તમે જાણો છો આપણે જે તસવીરો લગાવીએ તેની કેવી અસર પડે છે.

તસવીરો આપણા જીવનમાં ખુબ મહત્વનો ભાગ ભજવે છે અને કળીયુગમાં તસવીરો પોતાના ઘરમાં રાખવાનુ અને ફોટો પડાવા હવે સામાન્ય બની ગયુ છે

પરંતુ શું આપને ખ્યાલ છે કે ચોકકસ દિશામાં ચોકકસ તસવીરો લગવવાથી પણ આપને શુભત્વની પ્રાપ્તિ થઇ શકે છે…આવો ત્યારે આ ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી કે આખરે કઇ દીશમાં કેવી તસવીરો લગાવવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન