રાશિ અનુસાર બદલો કપડાં અને બદલો નસીબ... - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • રાશિ અનુસાર બદલો કપડાં અને બદલો નસીબ…

રાશિ અનુસાર બદલો કપડાં અને બદલો નસીબ…

 | 1:48 am IST

ખરીદી કરવી અને નવા કપડા પહેરવા બધાને ખૂબ ગમે છે. નવા કપડાં  આપણને નકારત્મક ઉર્જાથી ભરી દેતા હોય છે.

મેશ – મેશ રાશિ વાળા લોકોને તડક-ભડક રંગો વધુ આકર્ષે છે. તેમનેઆછા રંગો વધુ પહેરવા જોઇએ તેનાથી તેમનું વ્યક્તિત્વ ગંભીર બને છે.

વૃષભ : વૃષભ રાશિ વાળા લોકો સમાન્ય રીતે એવા કપડા પહેરતા હોય છે કે જેમાં તેમનું વ્યક્તિત્વ સારૂ લાગે. તેમજ તે લોકો પહેરવેશમાં તેમજ ફેશનમાં યોગ્ય નિર્ણય નથી લઇ શકતા. તેમને થોડા ડાર્ક અને સુંદર રંગોનો પ્રયોગ કરવો જોઇએ.

મિથુન : આ રાશિ ના લોકોને પોતાના કપડા કેવા છે તેના કરતા તેના રંગોમાં વધારે રસ હોય છે. આ રાશિના લોકો એ તેમના કપડાના રગંની સાથે સાથે પહેરવેશ પર પણ ધ્યાન આપવું જોઇએ.

કર્ક : આ રાશિના લોકોના પહેરવેશ પર તેમના મનની છાપ જોઇ શકાય છે. આ રાશિના લોકો ખૂબ જ મૂડી હોય છે તેઓ તેમના મૂડ પ્રમાણે કપડાની પંસદગી કરતા હોય છે સારા મૂડમાં પહેરેલા કપડા ખૂબ જ સાર હોય છે.

સિંહ : આ રાશિના લોકો પહેરવેશ બાબતે થોડા નબળા હોય છે. તેઓ ને વારંવાર ટોકવામાં આવે તો જ તેઓ પોતાવા કપ.ડાં પર ધ્યાન આપે છે. હંમેશા સાફ અને સ્વચ્છ કપડા પહેરવા જેથી તેનો પ્રભાવ પણ પડે અને સંઘર્ષ પણ ના કરવો પડે.

કન્યા : આ રાશિના લોકો પાસે હંમેશા સારા અને મોંઘા વસ્ત્રો હોય છે. તેઓ પહેરવેશ પર ક્યારેય ધ્યાન નથી આપતા. જો તમે તમારા પહેરવેશ પર ધ્યાન આપો તો તમે તામારા સંબધો અને મન બન્નેને સારા રાખી શકોશો.

તુલા : આ રાશિના લોકો પહેરવેશ અને સ્ટાઇલની બાબતમાં ખૂબ જ સજાગ રહેનાર હોય છે. હંમેશા ઉત્તમ અને સારા જ પોશાકો પહેરે છે. તેમજ અન્યને પણ પ્રભાવિત કરે છે.

વૃશ્રિવક : આ રાશિના લોકોનો પહેરવેેશ ક્યારેક સારો હોય છે તો ક્યારેક ખરાબ હોય છે. તેમના પહેરવેશને જોઇને તેમની સ્થિતીનો અંદાજ લગાવી શકાય તેમ નથી હોતો તેથી તમારે કપડા પર ધ્યાન આપવું જોઇએ.

ધન : આ રાશિના યુવા લોકો પોતાના પહેરવેશ પર જોઇએ તેટલુ ધ્યાન નથી આપતા. પણ જેમ જેમ તેમની ઉમર વધે છે તેમ તેમ તેમના પહેરવેશ પણ સારા થતા જાય છે.

મિથુન : આ રાશિ ના લોકોને પોતાના કપડા કેવા છે તેના કરતા તેના રંગોમાં વધારે રસ હોય છે. આ રાશિના લોકો એ તેમના કપડાના રગંની સાથે સાથે પહેરવેશ પર પણ ધ્યાન આપવું જોઇએ.

કુંભ : આ રાશિના લોકોના પહેરવેશ સારા હોય છે આથવા તો ખરાબ હોય છે. જો આ લોકોને પહેરવેશની સમજ આવી જાય છે તો તે ઉત્તમ પહેરવેશ પહેરે છે. તમારે બધા જ રંગોને પહેરાવા જોઇએ.

મીન : આ રાશિના લોકોનો પહેરવેશ ખૂબ જ ધીર-ગંભીર હોય છે. તેમાં સ્ટાઇલ અને રંગોની બાબત નથી હોતી. તમારે તમારા કપડામાં રંગ અને સ્ટાઇલને સ્થાન આપવાની જરૂર છે.