ક્રિકેટના ભગવાને આ રીતે બચાવ્યો અબોલનો જીવ, જુઓ video - Sandesh
NIFTY 10,772.05 +61.60  |  SENSEX 35,547.33 +260.59  |  USD 68.0700 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • ક્રિકેટના ભગવાને આ રીતે બચાવ્યો અબોલનો જીવ, જુઓ video

ક્રિકેટના ભગવાને આ રીતે બચાવ્યો અબોલનો જીવ, જુઓ video

 | 1:46 pm IST

ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરને માત્ર ગ્રાઉન્ડ પર તેમના પ્રદર્શનને કારણે મહાન ગણાતા નથી. પણ સચિનને સામાજિક કામોમાં ભાગીદારી અને લોકોને તે બાબતે જાગૃત કરવા માટે પણ ઓળખવામાં આવે છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં સચિને આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં માસ્ટર બ્લાસ્ટર પોતાના ઘરની બાલ્કનીમાં એક સમડીને બચાવતા દેખાય છે. વીડિયોમાં જોઇ શકાય છે કે સમડી ઇજાગ્રસ્ત છે અને તે ઉડી શકતી નથી.

સચિન તરત જ તેને બચાવવાનો પ્રયત્ન કરતા દેખાય છે. સચિનને ઇજાગ્રસ્ત પક્ષીને બચાવવાનો અનુભવ નથી જેથી તેઓ મુંબઇના એક એનજીઓના સ્વયંસેવકોને બોલાવે છે ને પક્ષીને બચાવી લે છે. સચિનનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.