Actess Sunny Leone talks in UP tone with her Teammate, Video
  • Home
  • Videos
  • Featured Videos
  • સની લીઓનીએ ટીમ મેમ્બરને બિહારી ભાષામાં ખખડાવ્યો, જુઓ વીડિયો

સની લીઓનીએ ટીમ મેમ્બરને બિહારી ભાષામાં ખખડાવ્યો, જુઓ વીડિયો

 | 6:17 pm IST

બોલીવૂડ અભિનેત્રી સની લિઓની છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય બની છે.  થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર સની એટલી હદે વાયરલ થઈ હતી કે જેસીબી મશીન ટ્રેંડ કરવા લાગ્યું હતું. સનીએ જેસીબી મસીન પર ઉભા રહીને ફોટો ખેંચાવ્યો હતો જેને લોકોએ એટલી હદે સર્ચ કર્યું કે તે વાયરલ થઈ ગયો.

હવે સની લીઓનીનો એક વીડિયો સામે આવ્યો છે. સનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા લખ્યું છે કે, જ્યારે તમે કંઈક વધારે પડતા કોઈ કેરેક્ટરમાં ઘુસી જાવ છો. સની આ વીડિયોમાં પોતાના ટીમના સભ્યને યૂપી અને બિહારના ટોનમાં વઢતી નજરે પડે છે.

સની કહી રહી છે કે, તું તારૂ કામ કર. આ વીડિયોને અત્યાર સુધીમાં 22 લાખ લોકો જોઈ ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે, સની લીઓની તેની આવનારી હોરર કોમેડી ફિલ્મ કોકોકોલા’ માટે ઉત્તર પ્રદેશની સ્થાનિક ભાષા શીખી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન