શું તમને ખબર છે નાગાબાવાઓ કુંભ મેળામાં શું કરે છે, તો જાણી લો આજે - Sandesh
  • Home
  • Videos
  • શું તમને ખબર છે નાગાબાવાઓ કુંભ મેળામાં શું કરે છે, તો જાણી લો આજે

શું તમને ખબર છે નાગાબાવાઓ કુંભ મેળામાં શું કરે છે, તો જાણી લો આજે

 | 10:24 am IST

કુંભમેળો આવે એટલે બધાના મોઢે એક જ નામ હોય નાગા સાધુ. આ નાગા સાધુઓ કુંભ મેળા સમયે જ દેખા દેતા હોય છે. વર્ષના બાકીના સમયમાં તેઓ સાધનામાં લીન હોય છે. પણ કેમ કુંભમેળો તેમના માટે ખાસ હોય છે, અને કુંભમેળામાં આવીને તેઓ શું કરે છે તેવો સવાલ બધાને થાય છે, ત્યારે આજે તેનો જવાબ પણ જાણી લો, કે કુંભમેળામાં આવીને નાગા બાવાઓ શું કરે છે. હાલ ગિરનારની તળેટીમાં ભવનાથનો મેળો ચાલી રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં નાગાબાવાઓ ઉમટી પડ્યા છે.