Actor Akshay Kumar shares his Daughter Nitara Video of Train Journey
  • Home
  • Videos
  • Featured Videos
  • ટ્રેનમાં અચાનક જ અક્ષય કુમારની દિકરી કરવા લાગી કંઈક એવુ કામ કે… Video

ટ્રેનમાં અચાનક જ અક્ષય કુમારની દિકરી કરવા લાગી કંઈક એવુ કામ કે… Video

 | 4:15 pm IST

અક્ષય કુમાર હાલ પોતાની ફિલ્મ ‘હાઉસફુલ-4’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. અક્ષયે તાજેતરમાં જ ફિલ્મની ટીમ સાથે ટ્રેનમાં મુસાફરી કરી ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. આ દરમિયાન અક્ષય કુમારની સાથે તેમની દિકરી નિતારા પણ હતી. જેમાં નિતારાએ કાલીઘેલી હરકતને અક્ષય કુમારે કેમેરામાં કેદ કરી લીધી હતી.

અક્ષય કુમારે શેર કરેલા આ વીડિયોને અત્યાર સુધી 16 લાખ લોકો જોઈ ચુક્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ભારે વાયરલ થઈ રહ્યો છે. વીડિયા સાથે જ અક્ષય કુમારે લખ્યું છે – હું થોડો ચિતિત હતો કે 17 કલાકની લાંબી મુસાફરીમાં નિતારાને કેવી રીતે મનોરંજન કરાવીશ. પરંતુ તેણે ખુબ સારી રીતે મેનેજ કર્યું. નિતારા ટ્રેનમાં બેડશિટનું ઘર બનાવી રહી છે અને રમી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન