આમિર ખાન બંને પત્ની સાથે થયો ક્લિક, રીના-કિરણના pics વાઇરલ - Sandesh
NIFTY 10,700.45 -41.10  |  SENSEX 34,771.05 +-72.46  |  USD 64.0325 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • આમિર ખાન બંને પત્ની સાથે થયો ક્લિક, રીના-કિરણના pics વાઇરલ

આમિર ખાન બંને પત્ની સાથે થયો ક્લિક, રીના-કિરણના pics વાઇરલ

 | 10:16 am IST

મહારાષ્ટ્રને દુકાળમુક્ત કરવા માટે અભિનેતા આમિર ખાન અને કિરણ રાવે શરૂ કરેલા પાની ફાઉન્ડેશનનો એક કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તાએ પણ હાજરી આપી હતી. એટલું જ નહીં કિરણ રાવ સાથે રીના દત્તા ખુશખુશાલ મુદ્રામાં જોવા મળતાં બંનેના ફોટા વાઇરલ થયા છે. આ પાર્ટીમાં અન્ય દિગ્ગજોએ પણ હાજરી આપી હતી. એક તકે તો આમિર ખાન તેની કિરણ રાવ અને પૂર્વ પત્ની રીના સાથે એક પ્લેટમાં નાસ્તો કરતો પણ જોવા મળ્યો હતો.