actor javed jaffrey daughter alaviaa jaaferi rejected fifteen film offers
  • Home
  • Photo Gallery
  • યશરાજ સહિત 15 ફિલ્મો ઠુકરાવી ચૂકી છે જાહ્નવીની આ ફ્રેન્ડ, હોટ PHOTOS થયાં વાયરલ

યશરાજ સહિત 15 ફિલ્મો ઠુકરાવી ચૂકી છે જાહ્નવીની આ ફ્રેન્ડ, હોટ PHOTOS થયાં વાયરલ

 | 3:07 pm IST

બોલિવૂડ સ્ટાર જાવેદ જાફરીનો દિકરો અને દિકરી બંન્ને બોલિવૂડનાં ફેમસ સ્ટારમાંના એક સ્ટારકિડ છે. થોડા જ સમયમાં જાવેદનાં દિકરા મિજાનનું ફિલ્મ મલાલ રિલિઝ થવાનું છે. સંજયલીલા ભણસાલીએ આ ફિલ્મ ડાયેક્ટર કર્યું છે અને 5 જુલાઈએ તે રિલિઝ થવાનું છે.

તો આ તરફ જાવેદ જાફરીની દિકરી અલાવિયાએ તો કેટલીય બોટા બેનરવાળી ફિલ્મોની ઓફર ઠુકરાવી દીધી છે. અત્યાર સુધીમાં યશરાજ, ધર્મા અને એક્સેલ સહિત કેટલાય મોટા મોટા પ્રોડક્શન હાઉસમાંથી ઓફર આવી ચૂકી છે. પરંતુ તેણે બધી ફિલ્મો માટે ના પાડી દીધી. તેનાં પાછળનું કારણ છે કે દિકરી અલાવિયા હજુ ભણે છે. જો કે હાલમાં તો અલાવિયાનું ભણતર પુરૂ થવા પર જ છે એટલે ટુંક સમયમા તે બોલિવૂડમાં ડેબ્યુ કરી શકે છે. તે જાહ્નવી કપૂરની ખાસ મિત્ર છે. તો જુઓ એ અલાવિયા ઝાફરીનો જલવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન