Actress Mary McCormack Says Husband’s Tesla Caught Fire ‘Out Of Blue’
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Video: એક્ટ્રેસના પતિની કારમાં લાગી આગ, જાણો શું થયું પછી

Video: એક્ટ્રેસના પતિની કારમાં લાગી આગ, જાણો શું થયું પછી

 | 7:32 pm IST

સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. અમેરિકાના લોસ એન્જલસમાં એક ગાડીમાંથી અચાનક આગ નીકળવા લાગે છે. શુક્રવારે સોશિયલ મીડિયા પર હજારથી વધુ આ વિડીયોને શેર કરવામાં આવ્યો છે. આ વિડીયોને શેર કર્યો હતો એક હોલિવુડ એક્ટ્રેસ મેરી મેકોરમૈકે. રિયલમાં આ ગાડી તેમના જ પતિની છે.

જે સમયે કારમાં આગ લાગી તે સમયે તેમના પતિ કામમાં જ બેઠા હતા. તેમણે ટ્વિટર પર વિડીયો પોસ્ટ કરતા લખ્યું- ‘આ શું થયું મારા પતિ અને તેમની કારને. એક કપલને હું ઘન્યવાદ કહું છું તેમણે આગ લાગવાની મારા પતિને જાણકારી આપી અને બહાર નીકળવા માટે કહ્યું. ભગવાનને પણ ધન્યવાદ કહું છું કે મારી ટ્રેન દીકરીઓ તે કારમાં બેથી ન હતી.

ટેસ્લાના સ્પોકપર્સને કહ્યું- કારમાં આગ બેટરીના કારણે લાગી હતી. પરંતુ કારની અંદર કઈ નથી થયું. કારની અંદર બેટરી એવી જગ્યા પર લગાડવામાં આવી છે કે કર નાદાર કઈ જ ન થઇ શકે. અમને વાતની ખુશી છે કે કસ્ટમર સલામત હતા અને બહાર નીકળી ગયા હતા. અમે હવે જાણવાની કોશિશ કરી રહ્યા છીએ કે બેટરીમાંથી આગ કેવી રીતે લાગી.